વધતા જતાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ વેપારી મંડળોનો સ્તુત્ય નિર્ણય દાહોદ જિલ્લામાં છેલ્લા એક તબક્કાથી કોરોના વાયરસના કેસોમાં થઇ રહેલા ચિંતાજનક વધારાને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તબક્કાવાર વિવિધ પગલાં લેવાઇ રહ્યા છે. તેમાં હવે દાહોદ જિલ્લાના વિવિધ વેપારી મંડળોનો પણ સહયોગ સાંપડ્યો છે. ખાસ …
Read More »11 થી 14 એપ્રિલ રસીકરણ મહોત્સવ-અભિયાન અપીલ:– 45 થી ઉપરના તમામ લોકો વહેલી તકે કોવિડની રસી મુકાવે.
દાહોદ જિલ્લામાં કોરોના તીવ્રગતિએ વધી રહયો છે ત્યારે આજે કોવિડ 19 રસીકરણ અભિયાનના દાહોદ જિલ્લાના સહ ઇન્ચાર્જ નરેન્દ્રભાઈ સોની એ આજે લીમડી સરકારી હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી અને રેપીડ ટેસ્ટ તેમજ રસીકરણ સેન્ટરની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી , ત્યારબાદ અલગ અલગ વિસ્તારોમાં સંપર્ક કરી કોવિડ 19 ની …
Read More »દાહોદ જી.ભાજપની મિટિંગ યોજાઈ
દાહોદ જી.ભાજપની મિટિંગ યોજાઈ એચીવર પ્રિસાયન્સ સ્કૂલ , લીમડી ખાતે ભાજપના જિલ્લાના *પદાધિકારીઓ , *ધારાસભ્યો* , તાલુકા , જી.પંચાયત ,નગરપાલિકા ના *પ્રમુખ , ઉપપ્રમુખો , કારોબારી ચેરમેન , પક્ષના નેતા , દંડક , APMC ના ચેરમેનો* , ની ઉપસ્થતિમાં યોજાઈ હતી. આ મિટિંગમાં આગામી કાર્યક્રમો જેવાકે *6 એપ્રિલ પાર્ટી …
Read More »હોળી-ધૂળેટીના તહેવારોમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનો દાહોદમાં સપાટો, લીમખેડા ખાતે ૭૪ હજારનાં ઠંડા પીણાના એક્સપાયર્ડ જથ્થાનો નાશ
દૂધ શીતકેન્દ્રો ખાતે દૂધના ૩૩૧ અને ૧૭ ફરસાણની દૂકાનોના ખાદ્યતેલના નમૂના તપાસાયાવિવિધ દુકાનોમાંથી ખાદ્ય પદાર્થોના ૪૭ નમૂના લઇ લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલાયા ૦૦૦ દાહોદ, તા. ૩ : જિલ્લામાં ગત હોળી-ધૂળેટીના તહેવારના દિવસો દરમ્યાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તેમજ નગરપાલિકાના ફૂડ ઓફિસરની ટીમ દ્વારા ઠેર ઠેર મોટા પાયે આકસ્મિક તપાસ …
Read More »ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના યાંત્રિક વિભાગ દ્વારા નમૂનેદાર કામગીરી
દાહોદમાં ગત બે માસમાં ૩૦૨૩ હેન્ડપંપ રીપેર કરી દોઢ લાખ જેટલી વસ્તી માટે પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લવાયો૦૦૦જિલ્લામાં બગડેલા હેન્ડપંપ માટે ટોલ ફ્રી નં. ૧૯૧૬ કાર્યરત૦૦૦ દાહોદ જિલ્લો ઘણી ભૌગોલિક પ્રતિકુળતા ધરાવતો જિલ્લો છે. જિલ્લામાં પીવાના પાણી માટે હેન્ડપંપ એક મહત્વનો સોર્સ છે. જિલ્લાના કુલ ૬૯૧ ગામોમાં ૪૧૪૦૩ જેટલાં હેન્ડપંપ …
Read More »કોરોનાની વેક્સિન લેનારા સુશ્રી ધ્વનિ શાહે નાગરિકોને વેક્સિનેશન ઝુંબેશમાં સહકાર આપવા કરી અપીલ
જિલ્લા સેવા સદન ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં સુશ્રી ધ્વનિ શાહ જણાવે છે કે, અત્યારે કોરોના મહામારીથી બચવાનો સૌથી અસરકારક ઉપાય હોય તો તે છે વેક્સિન. મેં કોરોનાની વેક્સિનનાં બંને ડોઝ લીધા છે. તેની કોઇ આડઅસર જણાઇ નથી. જિલ્લાના નાગરિકોને હું અપીલ કરૂં છું કે, પોતે તેમજ પોતાના પરિવારને …
Read More »વૈજ્ઞાનિકોએ અથાક મહેનતથી તૈયાર કરેલી સ્વદેશી કોરોનાની વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત હોવાનું જણાવતાં દાહોદના નાયબ બાગાયત નિયામકશ્રી
નાયાબ બાગાયત નિયામકશ્રીએ વેક્સિનના બંને ડોઝ લીધા છેદાહોદના નાયબ બાગાયાત નિયામક શ્રી હિમાંશુ પારેખ જણાવે છે કે, મેં કોવીડ વેક્સિનના બંને ડોઝ લીધા છે, આ ડોઝની કોઇ પણ પ્રકારની આડઅસર થતી નથી. વૈજ્ઞાનિકોની મહેનત અને અથાક પ્રયત્નો બાદ તૈયાર કરવામાં આવેલી વિશ્વની સૌથી સુરક્ષિત વેક્સિન લેવાનું મને ગૌરવ છે. કોરોના …
Read More »આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આગામી ૧૨ માર્ચે દાહોદમાં યોજાશે વિવિધ કાર્યક્રમો
કલેક્ટર શ્રી વિજય ખરાડીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરાઇ૦૦૦દાહોદ, તા. ૧૦ : આગામી ૧૫ ઓગષ્ટે દેશને આઝાદી મેળવ્યે ૭૫ વર્ષ પૂરા થશે. આ નિમિત્તે સમગ્ર દેશમાં ૭૫ સપ્તાહ પૂર્વેથી એટલે કે આગામી ૧૨ માર્ચથી આઝાદીનો અમૃત મહોત્સવ નામથી વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવશે. જે દિવસે ઐતિહાસિક દાંડીકૂચની ૯૧મી …
Read More »દાહોદ જિલ્લામાં નલ સે જલ યોજના હેઠળના કામોને મળી વહીવટી મંજૂરી
દાહોદના ૫૭ ગામોના ૩૧૯૭૭ ઘરો સુધી ૨૯.૬૪ કરોડને ખર્ચે પહોંચશે પીવાનું શુદ્ધ પાણી ૦૦૦દાહોદ, તા. ૦૫ : જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર શ્રી વિજય ખરાડીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ જિલ્લાના કુલ ૫૭ ગામોના ૩૧૯૭૭ ઘરને નલ સે જલ યોજના અંતર્ગત કનેક્શન …
Read More »દાહોદ જિલ્લામાં કોવીડ વેક્સિનેશનના ત્રીજા તબક્કાનો પ્રારંભ
ત્રીજા તબક્કામાં ૬૦ વર્ષથી વધુ વયના વ્યક્તિઓને વેક્સિન અપાશે ૪૫ વર્ષથી વધુ વયના કોમોરબીડ વ્યક્તિઓને પણ કોવીડ વેક્સિન અપાશેકલેક્ટર શ્રી વિજય ખરાડી અને પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે કોવીડ વેક્સિનનો બીજો ડોઝ લીધો દાહોદ જિલ્લાની ૧૧ ખાનગી હોસ્પીટલોમાં પણ કોરોનાની રસી ચાર્જ ચૂકવીને લઇ શકાશે૦૦૦દાહોદ, તા. ૩ : કલેક્ટર શ્રી …
Read More »દાહોદમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે જિલ્લા પ્રશાસનની તૈયારીઓ પૂર્ણ, કલેક્ટર શ્રી વિજય ખરાડી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૧૬૩૩ મતદાન મથકો માટે કૂલ ૧૧૩૪૩ ચૂંટણીકર્મીઓ ફરજ બજાવશે પંચાયતોની ચૂંટણીમાં ૧૩૪૧૫૩૫ અને બે નગરપાલિકામાં ૯૨૧૯૯ મળી કૂલ ૧૪૩૩૭૩૪ મતદારો દાહોદ જિલ્લાના ૩૬૦ સંવેદનશીલ, ૮૯૪ અતિસંવેદનશીલ મતદાન મથકો પર હથિયારધારી જવાનો તૈનાત મતદારો કોઇ પણ લાલચમાં આવ્યા વિના, ભયમુક્ત બની મતદાન કરવા કલેક્ટર શ્રી ખરાડીનો અનુરોધદાહોદ જિલ્લામાં …
Read More »દાહોદ જિલ્લામાં પારકી જમીન પચાવી પાડવા બદલ એક સાથે ત્રણ ફરિયાદો
લેન્ડ ગ્રેબિંગના નવા કાયદા મુજબ પ્રથમ ફરિયાદ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઇજમીન માફિયાઓને નશ્યત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ દાહોદ જિલ્લામાં એક જ સાથે ત્રણ ફરિયાદો નોંધાતા પારકી જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિ કરતા ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. કલેક્ટર શ્રી વિજય ખરાડીની અધ્યક્ષતા …
Read More »દાહોદ જિલ્લામાં મતદાનના દિવસે પોલીસની ૧૬૦ ક્વિક રિસપોન્સ ટીમ સતત પેટ્રોલિંગ કરશે
સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો ઉપર એસઆરપીના હથિયારધારી જવાનોનો બંદોબસ્ત, ૧૦ સ્ટ્રાઇકિંગ ફોર્સ કાર્યરત રહેશે દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની આગામી તા. ૨૮ની ચૂંટણીમાં નાગરિકો ભય વિના મતદાન કરી શકે એ માટે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ચૌબંધ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો ઉપર અનામત પોલીસ દળના જવાનોની …
Read More »સંજેલી તાલુકાના મતદાન મથકોની આકસ્મિક મુલાકાત લેતા કલેક્ટર શ્રી વિજય ખરાડી
કેટલીક શાળાઓમાં સ્વચ્છતાનો અભાવ જણાતા સફાઇ કરવા સહિતની બાબતો અંગે કલેક્ટરશ્રીએ સૂચના આપી આગામી તા. ૨૮મીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અનુસંધાને કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આજે કેટલાક મતદાન મથકોની મુલાકાત લીધી હતી અને ત્યાં મતદારો તથા ચૂંટણીકર્મીઓ માટે કરવામાં આવેલી સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. જો કે, કેટલીક શાળાઓમાં સ્વચ્છતાનો …
Read More »દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સાગારામા ગામે પ્રેમ પ્રકરણના અંગત અદાવતે ગળાના ભાગે તિક્ષ્ણ હથીયારો વડે ઉપરાછાપરી ઘા મારી મોત નીપજાવી
વણકર સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી અને ઘટના સ્થળે વણકર સમાજના લોકો ઉમટી પડ્યા હતા દેવગઢ બારિયા તાલુકાના સાગારામા kakroj ફળિયામાં રહેતા જશીબેન કાંતિભાઈ લાખાભાઈ વણકર પોતાના પતિ નિર્મમ હત્યા થયેલી કોઈ આજ રોજ પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી જશીબેન નો પતિ કાંતિભાઈ લાખાભાઈ વણકર ને વિરોલ …
Read More »
Khabar 24 Express Indias Leading News Network, Khabar 24 Express Live TV shows, Latest News, Breaking News in Hindi, Daily News, News Headlines Khabar 24 Express Indias Leading News Network, Hindi News – Khabar 24 Express Live TV shows, Latest News, Breaking News in Hindi, Daily News, News Headlines, current affairs, cricket, sports, business and cinema, Latest Hindi News, Breaking News in Hindi, Bollywood Gossip, Bollywood News, Top Hindi News Channel, Khabar 24 Express Live TV, Khabar24, Khabar24 Express