
વણકર સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી અને ઘટના સ્થળે વણકર સમાજના લોકો ઉમટી પડ્યા હતા દેવગઢ બારિયા તાલુકાના સાગારામા kakroj ફળિયામાં રહેતા જશીબેન કાંતિભાઈ લાખાભાઈ વણકર પોતાના પતિ નિર્મમ હત્યા થયેલી કોઈ આજ રોજ પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી જશીબેન નો પતિ કાંતિભાઈ લાખાભાઈ વણકર ને વિરોલ ગામની મંજુલાબેન બોલ સિંગ પટેલ છેલ્લા દસ વરસથી પ્રેમ સંબંધ બંધાયો હતો જેના ભાગરૂપે વિરોલ ગામના આરોપી નંબર 1 રાજુભાઈ બોલ સિંગ પટેલ અરવિંદ બોલ સિંહ પટેલ તેમજ મંજુલાબેન જશીબેન ના ઘરે આવીશ સાગર રામે આવીશ અને ધાક ધમકી આપેલી કે તારા પતિ કાંતિ ને સમજાવી દેજે કાંતિ અને મંજુલા ને દસ વર્ષથી પ્રેમસંબંધ ચાલે છે અને મંજુલા અને પત્ની તરીકે રાખે તેમ કરેલ જો તેમ નહીં કરવામાં આવે તો જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી જેના ભાગરૂપે ગઇકાલે નવ વાગ્યાના સુમારે રાત્રિના કાંતિ બહાર ગયો હોવાથી વહેલી સવારે ૯ વાગ્યાના અરસામાં જસી બેન ને જાણ થઈ કે પોતાના પતિને મારી નાખ્યો છે સાગારામા ગામ આજરોજ પોલીસને કરતા પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોધી ઈપીકો કલમ 120 302 34 તેમજ એટ્રોસીટી એક્ટ 3 !2! 5 aનો ગુનો નોંધી આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક લીમખેડા કે એમ દેસાઈ ચલાવી રહ્યા છે.
ખબર 24 એક્સપ્રેસ નાગેશ્વર સેન દાહોદ
ગુજરાત બીયુરોચીફ