Breaking News
BigRoz Big Roz
Home / Breaking News / દાહોદ જી.ભાજપની મિટિંગ યોજાઈ

દાહોદ જી.ભાજપની મિટિંગ યોજાઈ

દાહોદ જી.ભાજપની મિટિંગ યોજાઈ

એચીવર પ્રિસાયન્સ સ્કૂલ , લીમડી ખાતે ભાજપના જિલ્લાના *પદાધિકારીઓ , *ધારાસભ્યો* , તાલુકા , જી.પંચાયત ,નગરપાલિકા ના *પ્રમુખ , ઉપપ્રમુખો , કારોબારી ચેરમેન , પક્ષના નેતા , દંડક , APMC ના ચેરમેનો* , ની ઉપસ્થતિમાં યોજાઈ હતી.


       આ મિટિંગમાં આગામી કાર્યક્રમો જેવાકે *6 એપ્રિલ પાર્ટી સ્થાપના દિવસ* , 13 એપ્રિલથી સરૂથતા *” ભૂમિ સુપોષણ અભિયાન “* , 14 મી એ ડો.બાબાસાહેબ *આંબેડકર જયંતિ* , *કોરોના રસીકરણ અભિયાન* જેવા વિષયોની વિસ્તૃત ચર્ચા કરી વિસ્તૃત આયોજન કરવામાં આવેલ .


               આ બેઠકમાં જિલ્લા ભાજપના પ્રમુખ *શંકરભાઇ* , પૂ.પ્રમુખ  *સુધીરભાઈ* , જી.મહામંત્રી *નરેન્દ્રભાઈ સોની* , *ઝીથરાભાઈ* ડામોર , *પર્વતભાઈ* ડામોર , જી.પ. પ્રમુખ *શિતલબેન* વાઘેલા , શ્રી *બી.ડી. વાઘેલા* વિષેશ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન *જિતેન્દ્રસિંહ* રાઠોડે કર્યું હતું.

ખબર 24 એક્સપ્રેસ, નાગેશ્વર સેન દાહોદ, ગુજરાત બીયુરોચીફ
7046059323

Please follow and like us:

Check Also

राजस्‍थान में लगा लॉकडाउन 19 अप्रैल से 3 मई तक रियायतों के साथ ‘तालाबंदी’, जानिए क्या रहेगा बंद और कहां मिलेगी छूट : हरिमोहन राठौड़ की रिपोर्ट

राजस्थान (Rajasthan) में 19 अप्रैल सुबह 5 से 3 मई की सुबह 5 बजे तक …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy khabar 24 Express? Please spread the word :)