*2012 માં બારીયા વિધાનસભા લડેલા કોંગ્રેસના પંકજભાઈ ચૌહાણ તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કોંગ્રેસના શ્રી વાઘજીભાઈ આમલિયાર,સાપોઈ સરપંચ દામભાઈ અમલિયાર , માધવા સરપંચ કમલેશભાઈ કટારા , સાતકુંડા સરપંચ અર્જુનસિંહ ચૌહાણ કોંગ્રેસના મોટી સંખ્યામાં આગેવાનો આજરોજ ભાજપમાં જોડાયા હતા.
*જેમને જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલિયારે ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું આ પ્રસંગે જી.ચૂંટણી ઇન્ચાર્જ શ્રી સુધીરભાઈ લાલપુરવાળા તેમજ જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ સોની , સ્નેહલભાઈ ધરીયા ઉપસ્થિત રહ્યા હતા.*
જો આ રીતેજ દાહોદ જિલ્લામાં કોંગ્રેસના કાંગરા ખરતા રહ્યા તો નવ તાલુકા , જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા માં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે મેદાન મારશે તેવું દેખાઈ રહ્યું છે..
ખબર 24 એક્સપ્રેસ
નાગેશ્વર સેન દાહોદ
ગુજરાત બીયુરોચીફ
7046059323