દાહોદ ગુજરાત : શિક્ષકો-કર્મચારીઓને ફાજલના રક્ષણ સામે જે કવચ આપી જે સર્વેદનશીલ નિર્ણય લીધો તેને ભાજપ દાહોદ જિલ્લો તેમજ દાહોદનું શિક્ષણ જગત , વધાવી રાજ્યના સંવેદનશીલ સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાની , નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ , શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ જી ચુડાસમાજી ને આવા જોરદાર નિર્ણય બદલ અભિનંદન પાઠવીએ છે.
ખબર 24 એક્સપ્રેસ : નાગેશ્વર સેન દાહોદ
ગુજરાત બીયુરોચીફ
7046059323
Follow us :