RSS નાં સમાજસેવી, ધાર્મિક, કર્મઠ કાર્યકર્તા શ્રી વિકાસકુમાર કાલિદાસ પરમારને
શ્રી રામ જન્મભૂમિ નિધિ ક્ષેત્ર અંતર્ગત જિલ્લા એડમીનની જવાબદારી સોંપવામાં આવી ત્યારબાદ નિષ્ઠાથી તેમણે દરેક તાલુકામાં અભિયાન પ્રમુખ દ્વારા ડિપોઝિટર બનાવ્યા. તેમને બેંક મારફતે કેવી રીતે પેમેન્ટ શ્રી રામ જન્મભૂમિનાં એકાઉન્ટમાં જમા કરાવવા તેની ઓનલાઈન અને રૂબરૂ બેઠક રાખી સમજાવવામાં આવ્યા. ત્યાર પછી
તારીખ:- ૩૧/૦૧/૨૦૨૧ રવિવારથી ઠક્કરબાપા વસ્તીનાં વસ્તી પ્રમુખ તરીકે નાના ડબગરવાડ, મોટા ડબગરવાડ, હાઉસિંગ બોર્ડ, ફાયબ્રિગેડ, ગાયત્રી નગર એટલે (શ્રી સ્વામિનારાયણ મંદિર, શ્રી રામ મંદિર ચોક લેબર કોર્ટ રોડ વિસ્તાર થી
મહારવાડા), ભીલવાડા, ભીલવાડા પટેલ ફળિયું અને ભુરીયા ફળિયું, ગૌશાળા, ગારીવાડ, કોડીવાડ, ચેતના સોસાયટી ૧ અને ચેતના સોસાયટી ૨ અને દોલતગંજ બજાર વિસ્તારમાં ઘર ઘર ફરીને શ્રી રામ જન્મભૂમિ નિધિ એકત્રીકરણ કર્યું. તથા કોરોના સમયે લોકડાઉન દરમ્યાન ઘર ઘર જઇ કીટ વિતરણ જેવા સેવા કાર્યો કર્યા. અને તેમના ડ બગર સમાજમાં પણ ઘણા ધાર્મિક કાર્યો અવાર નવાર કર્તા જ રહે છે.
ખબર 24 એક્સપ્રેસ
નાગેશ્વર સેન દાહોદ
ગુજરાત બીયુરોચીફ
7046059323